JMC Recruitment 2024: જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલ ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ સ્થળ સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
JMC Recruitment 2024
સંસ્થા | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
અરજી કરવાની રીત | ઈન્ટરવ્યુ |
ઇન્ટરવ્યુ તારીખ | 30/07/2024 |
ઇન્ટરવ્યુ ટાઈપ | વોક ઇન ઈન્ટરવ્યુ |
JMC Bharti 2024
જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલ ખાતે નીચે મુજબની જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઇઝથી ફિક્સ પગાર ઉપર તદન હંગામી ધોરણે કોઈ પણ જાતના હક્ક હિસ્સા વગર ૧૧ (અગિયાર) માસ માટે નીચે મુજબની વિગતે વોક-ઇન ઈન્ટરવ્યું રાખવામાં આવે છે.
જેમાં ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોએ નિયત મુજબનું ફોર્મ ભરી, પાસપોર્ટ સાઈઝના ર(બે) ફોટા શૈક્ષણિક લાયકાત, જાતિ તથા ઉમર અંગેના માન્ય સંસ્થાના સર્ટીફીકેટ ( જન્મનો દાખલો / લીવીંગ સર્ટીફીકેટ) તથા અનુભવના પ્રમાણપત્રની પ્રમાણિત નકલના સેટ ઉપર જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
આ પણ વાંચો- વડોદરા મહાનગરપાલિકા ભરતીની જાહેરાત, અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓગસ્ટ 2024
જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં
Jamnagar Municipal Corporation ભરતી 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોને વોક-ઇન-ઈન્ટરવ્યું તા.૩૦-૦૭-૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકેનાં ઓપન ઈન્ટરવ્યુ રાખવામાં આવે છે.
- ઈન્ટરવ્યુ સ્થળ : મ્યુ.કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા જ્યુબીલી ગાર્ડન- જામનગર
આ પણ વાંચો- ગુજરાત પંચાયત ભરતી જાહેર, માસિક વેતન ₹ 60000
JMC Recruitment 2024 મહત્વની તારીખો
JMC Bharti 2024 | મહત્વપૂર્ણ તારીખો |
ઇન્ટરવ્યુ તારીખ | 30/07/2024 |
મહત્વપૂર્ણ લિંક :
JMC ભરતીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?
જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ મ્યુ.કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા જ્યુબીલી ગાર્ડન- જામનગર છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?
સામુહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ ભરતી ઈન્ટરવ્યુ તારીખ 30/07/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..