India Post Recruitment 2024 : ઇન્ડિયા પોસ્ટ દ્વારા 44228 ગ્રામીણ ડાક સેવક પોસ્ટ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી હતી એનો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે માટે ફટાફટ અરજી કરી દો.
India Post Recruitment 2024
સંસ્થાનું નામ | ઇન્ડિયા પોસ્ટ |
પોસ્ટનું નામ | ગ્રામીણ ડાક સેવક |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 05/08/2024 ( આજે ) |
સત્તાવાર વેબસાઇટ | https://indiapostgdsonline.gov.in/ |
ધોરણ 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી
ઇન્ડિયા પોસ્ટ દ્વારા 44228 ગ્રામીણ ડાક સેવક ( GDS ) પોસ્ટ માટે જાહેરાત બહાર પડી હતી જેનો આજે ફોર્મ ભરવો છેલ્લો દિવસ છે, આ ભરતી ની ખાસિયત એ છે કે જેમાં ધોરણ 10 પાસ પર છે જેમાં તમારે કોઈ પરીક્ષા આપવાની રહેતી નથી, જે મેરીટ આધારિત ભરતી છે.
જે ઉમેદવારો Indian Post ભરતી 2024 ઓનલાઈન અરજી કરવા માંગતા હોવ એ મિત્રો એ આજે રાત્રે 12 વાગે સુધી માં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે, ફોર્મ માં માંગેલ તમામ વિગતો સચોટ ભરી ને તમારી અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ પ્રસિદ્ધ કરવા અંગે સૂચના, જુઓ કઈ તારીખે જાહેર થશે
ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક ભરતી 2024
આ ભરતી માટે ઉમેદવારોએ ઇન્ડિયા પોસ્ટ વિભાગ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://indiapostgdsonline.gov.in/ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર ઓપન કરો, ત્યાર બાદ તમારે હવે Registration વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે હવે તમારે આપણું રાજય એટલે કે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશ, હવે તમારે નવી અરજી પર ક્લિક કરવાનું રહેશે અને ફોર્મ માં માંગેલ માહિતી ભરવાની રહેશે, આ રીતે તમે ઘરે બૈઠા અરજી કરી શકો છો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.