Holiday In Schools Of Vadodara : વડોદરા શહેર અને જિલ્લામાં શાળાઓમાં ભારે વરસાદ કારણે રજા જાહેર: શાળાઓમાં તા.૨૫-૦૭-૨૦૨૪ નાં રોજ શાળાઓ બંધ રાખવા બાબત પરિપત્ર કરેલ છે.
Holiday In Schools Of Vadodara
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે તા.૨૪-૦૭-૨૦૨૪ (આજ રોજ) જિલ્લામાં પડેલ અતિ ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં તથા વડોદરા શહરેમાં ભરાયેલ વરસાદી પાણીને કારણે આવતી કાલે તા.૨૫-૦૭- ૨૦૨૪ ને ગુરુવારનાં રોજ જિલ્લાની સરકારી / ગ્રાન્ટેડ/ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક / માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ શાળાઓ બંધ રાખવા આથી જણાવવામાં આવે છે
આ પણ વાંચો- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર, અહીંથી અરજી કરી દો
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નો પરિપત્ર
આ પરિપત્ર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેની વાલીઓએ નોંધ લેવી.
આ પણ વાંચો- મુદ્રા લોન 20 લાખ રૂપિયા સુધી મળશે, 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
આ પરિપત્ર પ્રતિ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરા દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેમાં સરકારી / ગ્રાન્ટેડ/ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક / માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તા.૨૫-૦૭- ૨૦૨૪ના રોજ શાળાઓ બંધ રાખવાની જણાવવામાં આવ્યું છે.