Holiday In Schools Of Bharuch : ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા સિવાય તમામ તાલુકાના ભારે વરસાદ કારણે વિદ્યાર્થીઓ માટે રજા જાહેર: આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI માં તા.૨૪/૦૭/૨૦૨૪ના રોજ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવા બાબત આદેશ આપેલ છે.
Holiday In Schools Of Bharuch
ભારે વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે 25/07/2024 ગુરૂવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા સિવાય તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI માં શિક્ષણકાર્ય બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
25/07/2024 ગુરૂવારના રોજ શિક્ષણકાર્ય બંધ રહેશે
આ પણ વાંચો- સુરતમાં ભારે વરસાદ કારણે રજા જાહેર, જુઓ જિલ્લા શિક્ષણાધિકારી નો પરિપત્ર
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નો પરિપત્ર
આ આદેશ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેની વાલીઓએ નોંધ લેવી.
આ પણ વાંચો- મુદ્રા લોન 20 લાખ રૂપિયા સુધી મળશે, 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
ભારે વરસાદની આગાહીના પગલે લેવાયો નિર્ણય.કલેકટર તુષાર સુમેરાએ આપી માહિતી હતી કે આજે તારીખ 24/07/2024 બુધવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા સિવાય તમામ તાલુકાના આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI માં શિક્ષણકાર્ય બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.