Gyan Sahayak Recruitment 2024: ગુજરાત જ્ઞાન સહાયક ભરતી 2024, સરકારી અને બિનસરકારી શાળાઓમાં નોકરીનો મોકો

WhatsApp Join Now
Telegram Join Here

Gyan Sahayak Recruitment 2024 : શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ”જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

Gyan Sahayak Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત શિક્ષણ વિભાગ
પોસ્ટનું નામજ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ05/08/2024
અધિકૃત વેબસાઇટhttp://gyansahayak.ssgujarat.org

Gyan Sahayak Bharti 2024

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઈટ પર જઈ ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે

આ પણ વાંચો- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર, અહીંથી અરજી કરી દો

જ્ઞાન સહાયક ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Gyan Sahayak Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અધિકૃત વેબસાઇટની એટલે કે http://gyansahayak.ssgujarat.org/ ઓપન કરો
  • https://bit.ly/HS_GYANSAHAYAK & https://bit.ly/SEC_GYANSAHAYAK પર Apply વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

Gyan Sahayak Recruitment 2024 મહત્વની તારીખો

Gyan Sahayak Recruitment 2024મહત્વપૂર્ણ તારીખો
અરજી ફોર્મ શરુ તારીખ27/07/2024
અરજીની છેલ્લી તારીખ05/08/2024

આ પણ વાંચો- નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો

ઉપયોગી લિંક :

Gyan Sahayak ભરતી 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
માધ્યમિક ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
ઉચ્ચતર માધ્યમિક ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

જ્ઞાન સહાયક ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

જ્ઞાન સહાયક ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ http://gyansahayak.ssgujarat.org/ છે.

જ્ઞાન સહાયક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જ્ઞાન સહાયક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો