GSSSB Forest Guard Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રીઝલ્ટ જાહેર, ઉમેદવારોનું લીસ્ટ જોવા અહીં ક્લિક કરો

WhatsApp Join Now
Telegram Join Here

GSSSB Forest Guard Result 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

GSSSB Forest Guard Result 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
પરીક્ષા નું નામવન રક્ષક (Forest Guard), વર્ગ-૩
પરિણામ મોડPDF
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

GSSSB Vanrakshak Result 2024

ઉક્ત સંવર્ગની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૮/૦૨/૨૦૨૪, તા.૧૨/૦૨/૨૦૨૪ તથા તા.૧૪/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ના કુલ-૧૬ દિવસ દરમ્યાન ૪૮ સેશનમાં Computer Based Response Test (CBRT) પદ્ધતિથી લેવામાં આવેલ. આ પરીક્ષાની મંડળ દ્વારા કુલ-૪૮. સેશનની તા.૧૫/૦૭/૨૦૨૪ના રોજ આખરી Final Answer Keys cum Response Sheet પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

જે ધ્યાને લઇ, શારીરિક ક્ષમતા કસોટી માટે ઉમેદવારે CBRT પરીક્ષામાં મેળવેલ ગુણને Normalizationની Mean Standard Deviation પદ્ધતિ મુજબના Normalized ગુણને ધ્યાને લઇ કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાના ૮ (આઠ) ગણા મુજબ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ/મેરીટના ધોરણે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.આ યાદી ઉમેદવારની વય, શૈક્ષણિક લાયકાત, જાતિ અને અન્ય તમામ લાયકાતના ધોરણોની ચકાસણીને આધીન રહેશે.

આ પણ વાંચો- GSSSB CCE ફાઈનલ આન્સર કી 2024 જાહેર

GSSSB Forest Guard Result 2024 ચેક કરવાનાં પગલાં

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વન રક્ષક રીઝલ્ટ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://gsssb.gujarat.gov.in/ પર ક્લિક કરો.
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારું પરિણામ મેળવવા માટે જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1  PDF તમારો માં તમે તમારો રોલ નંબર સર્ચ કરી ને તમારું પરિણામ ચેક કરી શકો છો.
  • ભવિષ્યના ઉપયોગ માટે રીઝલ્ટ ની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક :

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રીઝલ્ટ 2024અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું ?

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રિઝલ્ટ ચેક કરવા તમે તમારો રોલ નંબર અથવા નામ સર્ચ કરી ને તમારું પરિણામ ચેક કરી શકો છો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો