GSSSB Forest Guard Marks Declare 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોના માર્કસ જાહેર થઇ ગયા છે.
GSSSB Forest Guard Marks Declare 2024
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર |
પરીક્ષા નું નામ | વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ |
માર્કસ જાહેર તારીખ | 09/08/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને તેઓએ મેળવેલ નોર્મલાઇઝડ ગુણનું કામચલાઉ પ્રોવિઝનલ ગુણપત્રક જોવાની લીંક તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ૧૨-૦૦ કલાકે ઓપન કરવામાં આવશે. જેની લીંક નીચે મુજબ છે.
આ લીંક તા. ૧૫/૦૮/૨૦૨૪, ૨૩-૫૫ કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો- હર ઘર તિરંગા સર્ટીફીકેટ બનાવો, તમારા નામનું ફટાફટ બનાવી દો
GSSSB વન રક્ષક માર્કસ ચેક કરવાનાં પગલાં
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વન રક્ષક માર્કસ 2024 માટે ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://gsssb.gujarat.gov.in/ પર ક્લિક કરો.
- તમારા માર્કસ મેળવવા માટે https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/87730/login.html પર ક્લિક કરો.
- Confirmation Number અને તમારી જન્મ તારીખ નાખીને લોગીન કરો.
- આ રીતે તમારા માર્ક્સ જોઈ શકો છો
આ પણ વાંચો- કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ માં ભરતી, ઓનલાઇન અરજી કરો અહીંથી
મહત્વપૂર્ણ લિંક :
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત વન રક્ષક માર્કસ 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
ગુજરાત વન રક્ષક માર્કસ 2024 સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ છે.
ગુજરાત વન રક્ષક માર્કસ 2024 કઈ તારીખે જાહેર થશે?
ગુજરાત વન રક્ષક માર્કસ 2024 તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ૧૨-૦૦ કલાકે જાહેર થઇ ગયા છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..