GSSSB CCE Final Answer Key 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.
GSSSB CCE Final Answer Key 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ CCE પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંકથી તા.૩૦/૭/૨૦૨૪ ના રોજ ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૬/૮/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી જોઈ શકાશે.
આ પણ વાંચો- પ્રોબેશનરી ઓફિસર પોસ્ટ માટે આવી ભરતી, જાણો પગાર સુધીની સંપૂર્ણ માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ CCE ફાઈનલ આન્સર કી ચેક કરવાનાં પગલાં
GSSSB CCE Final Answer Key 2024 જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે .
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gsssb.gujarat.gov.in/
- આન્સર કી વિકલ્પ પર ક્લિક કરો
- હવે વન રક્ષક ફાઈનલ આન્સર કી નોટિફિકેશન શોધો
- https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
- આ લીંક તા ૬/૮/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો- નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..