GSEB Purak Pariksha Result On Whatsapp : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSEB દ્વારા આજે એટલે કે તારીખ 29/07/2024 ના બપોરે 12:00 વાગે ધોરણ 10 અને ધોરણ 12 નું પૂરક પરીક્ષા રીઝલ્ટ જાહેર કરવામાં આવશે, જે તમે વોટ્સએપથી પણ ચેક કરી શકો છો.
GSEB Purak Pariksha Result On Whatsapp
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલની કેટેગરી | Result |
પરિણામનું નામ | ધોરણ 10 અને ધોરણ 12 નું પૂરક પરીક્ષા રીઝલ્ટ 2024 |
ધોરણ 10 -12 પૂરક પરીક્ષા પરિણામ તારીખ | 29/07/2024 |
બોર્ડની વેબસાઈટ | www.gseb.org |
વોટ્સએપથી ચેક કરી શકાશે ધોરણ 10 અને ધોરણ 12 નું રીઝલ્ટ
સૌ પ્રથમ તમારે WhatsApp Number 6357300971 તમારા મોબાઈલ માં સેવ કરી લેવાનો રહેશે ત્યાર બાદ હવે એ નંબર પર તમારે પોતાનો જૂન-જુલાઇ(પૂરક)-૨૦૨૪ પરીક્ષાનો બેઠક ક્રમાંક નંબર ટાઈપ કરી ને મેસેજ કરવાનો રહેશે જેથીં ત્યાંથી તમને તમારું પરિણામ મોકલવામાં આવશે આ રીતે તમે વહાર્ટશેપ થી તમારું પરિણામ જોઈ શકો છો.
આ પણ વાંચો- ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2024, જુઓ તમારું રીઝલ્ટ
ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2024
જૂન-જુલાઇ 2024 માં લેવાયેલ ધોરણ 10 (એસ.એસ.સી) તથા ધોરણ 12વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે તા. ૨૯/૦૭/૨૦૨૪ ના રોજ GSEB ની વેબસાઇટ www.gseb.org પર બપોરે ૧૨:૦૦ કલાકે મુકવામાં આવશે.
આ પણ વાંચો- રેલવે ભરતી 2024, જાણો ઓનલાઇન અરજી માહિતી
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..