GPSC Exam Date 2024 : ગુજરાત જાહે૨ સેવા આયોગ દ્વારા નીચે મુજબની કુલ-૧૬ જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખ નીચે દર્શાવ્યા મુજબ નિયત ક૨વામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
GPSC Exam Date 2024
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
સત્તાવાર વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in |
પ્રાથમિક પરીક્ષા તારીખ જાહેર 2024
ગુજરાત જાહે૨ સેવા આયોગ દ્વારા રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧), વર્ગ-૨,કાયર્પાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧(GWRDC),મદદનીશ સંસોધન અધિકારી, વર્ગ-૨(GWRDC),બીજ અધિકારી, વર્ગ-૨(GSSCL),અધિક્ષક ઈજનેર, સોઈલ,ડ્રેનેજ અને રેક્લેમેશન, વર્ગ-૧,નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત, વર્ગ-૨,ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, વર્ગ-૨,બાગાયત સુપરવાઇઝર, વર્ગ-૩(GMC),કચેરી અધિક્ષક/વિજીલન્સ ઓફીસર, વર્ગ-૩(GMC),નાણાકીય સલાહકાર, વર્ગ-૧(GWRDC),ડેઝીગ્નેટેડ ઓફિસર, વર્ગ-૨(GMC),ચીફ ફાયર ઓફીસર, વર્ગ-૧(GMC),ફૂડ ઈન્સ્પેક્ટર/ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-૩(GMC),ફાયર ઓફીસર, વર્ગ-૨(GMC),જેલર, ગ્રુપ-૧(પુરુષ), વર્ગ-૨,આચાર્ય, વર્ગ-૨ પ્રાથમિક કસોટીની તારીખ જાહેર કરેલ છે.
આ પ્રાથમિક કસોટી પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
આ પણ વાંચો- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માર્કસ 2024 જાહેર થઇ ગયા છે, જુઓ તમારા માર્ક્સ
GPSC પ્રાથમિક કસોટીની પરીક્ષા તારીખ ચેક કરવાનાં પગલાં
GPSC પ્રાથમિક કસોટીની પરીક્ષા તારીખ જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Important Notice Regarding Date of Preliminary Examinations સૂચના પર ક્લિક કરો
- ભવિષ્યના ઉપયોગ માટે PDFની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, અહીંથી ઓનલાઈન અરજી કરો
મહત્વપૂર્ણ લિંક :
પ્રાથમિક કસોટીની પરીક્ષા તારીખ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |