GPSC Deputy Mamlatdar Call Letter 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ પરીક્ષાના મુખ્ય કસોટી કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત,ઉમેદવારો વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
GPSC Deputy Mamlatdar Call Letter 2024
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટ નામ | નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ |
જાહેરાત ક્રમાંક | 42/2023-24 |
મુખ્ય કસોટીની તારીખ | 28/08/2024 to 31/08/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://gpsc-ojas.gujarat.gov.in/ |
GPSC Deputy Section Officer Call Letter 2024
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતે મુખ્ય લેખિત પરીક્ષા યોજાનાર છે, જેનાં પ્રવેશપત્રો ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ નીચે મુજબ છે.
જાહેરાતના સંબંધિત ઉમેદવારોએ કોલમ-૫ માં દર્શાવેલ તારીખે બપોરના ૧૩:૦૦ કલાકથી પરીક્ષાના છેલ્લા દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સુચનાઓ (પરિશિષ્ટ-૧ અને ૨) “Online” ડાઉનલોડ કરવાના રહેશે, જે પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે અને પરીક્ષા પૂર્ણ થયેથી ઉમેદવારોએ પરત લઈ જવાનું રહેશે. (૨) પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ તબક્કાવાર/સ્ટેપવાઈઝ કાર્યવાહી કરવાની રહે છે.
આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 , અહીંથી અરજી કરો
નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર મુખ્ય લેખિત પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવાનાં પગલાં
Iગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) પરીક્ષા એડમિટ ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc-ojas.gujarat.gov.in/
- કૉલ લેટર/મુખ્ય પરીક્ષા કૉલ લેટર પર ક્લિક કરો
- કોલ લેટર ડાઉનલોડ કરો
- આયોગની તમામ પરીક્ષામાં ઉમેદવારોએ ફરજિયાત ફોટો આઈડી કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે, તેમજ ઉમેદવારોએ પોતાના પ્રવેશપત્રમાં હાલનો ફોટો ચોંટાડવાનો રહેશે અને સહી કરવાની રહેશે.
- ખાસનોંધ:- મુખ્ય લેખિત કસોટી અન્વયે અરજી ફી ભરેલ નથી તેવા બિનઅનામત કક્ષાના ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ની જોગવાઈ ન હોઈ, આયોગની કચેરી ખાતે પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં આવી પ્રોસેસ ચાર્જ રૂ. ૫૦૦/- રોકડેથી ભરીને આનુષાંગિક કાર્યવાહી પૂર્ણ થયે મુખ્ય લેખિત પરીક્ષાનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે.
GPSC Deputy Mamlatdar Call Letter 2024 મહત્વની તારીખો
નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર કોલ લેટર 2024 | મહત્વપૂર્ણ તારીખો |
કોલ લેટર ડાઉનલોડ શરૂ તારીખ | 17/08/2024 |
આ પણ વાંચો- રેલવેમાં 3317 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી શરૂ
મહત્વપૂર્ણ લિંક :
નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર કોલ લેટર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |