GPSC Assistant Conservator of Forest Interview Call Letter 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ (જા.૬. ૧૨/૨૦૨૨-૨૩) અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેનાં પ્રવેશપત્ર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
GPSC Assistant Conservator of Forest Interview Call Letter 2024
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટ નામ | મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ |
જાહેરાત ક્રમાંક | ૧૨/૨૦૨૨-૨૩ |
સત્તાવાર વેબસાઇટ | https://gpsc-ojas.gujarat.gov.in/ |
Assistant Conservator of Forest Interview Call Letter 2024
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતે રૂબરૂ મુલાકાત માટેનાં પ્રવેશપત્ર જાહેર, જેનાં પ્રવેશપત્રો ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ નીચે મુજબ છે.
મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨(જા.૬. ૧૨/૨૦૨૨-૨૩) અન્વયે આયોગ દ્વારા તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૧૪/૦૯/૨૦૨૪ સુધી યોજાનાર રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર (Interview Call Letter) અને સંબંધિત પરિશિષ્ટ આયોગની વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી, પ્રિન્ટ લઈ રૂબરૂ મુલાકાતના દિવસે સાથે લાવવાના રહેશે.
આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફાયરમેન-કમ-ડ્રાઇવર ભરતી 2024 , અહીંથી અરજી કરો
મદદનીશ વન સંરક્ષક વર્ગ-૨ રૂબરૂ મુલાકાત માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનાં પગલાં
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર Online ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.
- રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ https://gpsc- ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- વેબસાઇટ પર Call Letter/Form સેક્શનમાં જઈ Interview Call Letter પર ક્લિક ક૨વાનું રહેશે. ત્યારબાદ Select Job માં તમારી જાહેરાત પસંદ કરી Confirmation Number અને date of birth નાંખવાનાં રહેશે અને OK બટન પર ક્લીક કરવાનું રહેશે.
- ત્યારબાદ ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને પરિશિષ્ટ ડાઉનલોડ ક૨વાના રહેશે.
- પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ તા.૨૨/૦૮/૨૦૨૪ ના રોજ ૧૩:00 કલાકથી તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે.
GPSC Assistant Conservator of Forest Interview Call Letter 2024 મહત્વની તારીખો
મદદનીશ વન સંરક્ષક રૂબરૂ મુલાકાત માટે પ્રવેશપત્ર 2024 | મહત્વપૂર્ણ તારીખો |
કોલ લેટર ડાઉનલોડ શરૂ તારીખ | 22/08/2024 થી 14/09/2024 સુધી |
આ પણ વાંચો- રેલવેમાં 3317 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઇન અરજી શરૂ
મહત્વપૂર્ણ લિંક :
મદદનીશ વન સંરક્ષક કોલ લેટર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |