આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કર્યું જેમાં યુવા ઓ માટે ખાસ જાહેરાત કરી છે.જુઓ શું કહીંયુ 7 માં બજેટમાં સાથે યુવાનો ના વિકાસ માટે પણ વિવિધ યોજનાઓ લાભની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે.
Budget 2024
આજે નિર્મલા સીતારમણનું આ સતત 7મું બજેટ રજુ કર્યું છે.આજે બજેટ માં તેમણે કહ્યું, સરકારનું ધ્યાન યુવાનો મિત્રો પર ખાસરહેશે. આગામી સમય માં કેન્દ્ર સરકાર નોકરીની તકો વધારશે એવું પણ કીધું છે.આ બજેટ ખાસ યુવાઓ માટે જાહેર કરેલ છે.
આ પણ વાંચો- 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ વિગતવાર માહિતી
ત્રણ હપ્તામાં 15,000 રૂપિયાની સહાય
પહેલી નોકરી માટે: 1 લાખ રૂપિયાથી ઓછા પગાર હોવાથી, પહેલીવાર EPFO સાથે રજિસ્ટ્રેશન કરનાર લોકોને ત્રણ હપ્તામાં 15,000 રૂપિયાની સહાય મળશે.લાભ માટેની પાત્રતા એ છે જેમનો દર મહિને 1 લાખ રૂપિયાનો પગાર હશે એમને પણ મળશે. 2.1 લાખ યુવાનોને આ યોજનાઓ લાભ મળશે.
એજ્યુકેશન લોન 2024
નાણામંત્રી નિર્મલા સીતારમણ એ પણ જાહેર કરત જણાવે છે જે લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહીયો નથી એ માટે એમને સમગ્ર ભારતની વિવિધ સંસ્થાઓમાંથી એડમિશન મેળવવા લોન આપવામાં આવશે. આ લોનની રકમના 3 ટકા સુધી આપવામાં આવશે. આ લોન નો લાભ લેવા માટે ઈવાઉચર આપવામાં , આ લોન દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આપીશું એવું નાણામંત્રી એ કીધું છે.
આ પણ વાંચો- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર, અહીંથી અરજી કરી દો
અમે તમને સતત અપડેટ કરી રહ્યા છે.જોડાયેલા રેહજો.