Budget 2024 Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાતમું બજેટમાં મુદ્રા લોન લેવાની મર્યાદા 20 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે. જુઓ સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપેલી છે.
Budget 2024 Updates
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાતમું બજેટમાં MSME અને મેન્યુફેક્ચરિંગ માં ખુબ જ ધ્યાન આપિયું છે જેમાં હવે મુદ્રા લોન લેવાની મર્યાદા 10 લાખ હતી જે આ બજેટ માં વધારીને 20 લાખ રૂપિયા કરી છે, જેથી નવા સાહસિકો પોતાનો વેપાર સારી રીતે કરી શકે.
3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ માં ફેરફાર કરવામાં આવ્યો છે જે પહેલા 50 હજાર રૂપિયા હતી જે હવે વધારીને 75 હજાર રૂપિયા કરી છે.
- 0-3 લાખ આવક પર ટેક્સ ફ્રી
- 3-7 લાખ આવક પર 5 % ટેક્સ
- 7-10 લાખ આવક પર 10 % ટેક્સ
- 10-12 લાખ આવક પર 15% ટેક્સ
- 12- 15 લાખ આવક પર 20% ટેક્સ
- 20 લાખથી વધારે આવક પર 30% ટેક્સ
આ પણ વાંચો- પહેલી નોકરી પર 15 હજાર રૂપિયા ડાયરેક્ટ EPFO અકાઉન્ટમાં મળશે, નાણામંત્રીની યુવાઓ માટે જાહેરાત
SIDBI ની નવી શાખાઓ ખોલશે
SIDBIની વધુ પોહ્ચ વધવા આગામી ત્રણ વર્ષમાં નવી શાખાઓ ખોલીશુ એવું સીતારમણે કહ્યું છે. જેમાંઆ વર્ષે કુલ 24 શાખા ખોલીશુ એવી જાહેરાત કરવામાં આવી છે.
એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ યોજના
આજે કેન્દ્રીય બજેટ માં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એ સરકાર પાંચસો મુખ્ય કંપનીઓમાં દેશના એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની શરૂ કરવા માટે એક યોજના લાવી રહી છે. જેમાં યુવાન ને દર મહિને રૂ. 5000નું ઇન્ટર્નશીપ ભથ્થું અને રૂ. 6000ની એકમ સહાય તરીકે આપીશું આવી પણ જાહેરાત કરવામાં આવી છે.