BSNL Choose Mobile Number: જો તમે BSNL નો નવો સિમકાર્ડ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમે હવે મનપસંદ તમારો મોબાઈલ નંબર ઓનલાઈન સિલેક્ટ કરી શકો છો. આ માટે તમારે આ પ્રોસેસ કરવી પડશે.
BSNL Choose Mobile Number
એરટેલ, Jio અને Vi જેવી મોટી ટેલિકોમ કંપની એ હાલમાં ટેરિફમાં વધારા કર્યો ત્યારપછી ઘણા બધાને રિચાર્જ પ્લાન મોંઘા પડી રહ્યા છે જેને કારણે BSNL કંપનીમાં સ્વિચ થઈ રહ્યા છે. હવે BSNL પણ દેશભરમાં તેની 4G સેવાઓ શરૂ કરી રહી છે.
BSNL મનપસંદ નંબર
હવે જે BSNLનું સિમ ખરીદવા નો પ્લાન કરી રહ્યા છો એના માટે નવા સિમ લેનારને તેમનો મનપસંદ મોબાઇલ નંબર ચોઈસ કરવા માટે ની સુવિધા આપે છે. આ માટે આમે તમારા માટે માહિતી લઈ ને આવી ગયા છે, જેમાં કઈ રીતે તમે નંબર મેળવી શકો.
આ પણ વાંચો- GNFC માં વિવિધ પોસ્ટ માટે આવી ભરતી, જાણો અરજી કરવાની સંપૂર્ણ માહિતી
BSNL મનપસંદ નંબર કઈ રીતે બુક કરશો ?
BSNL મનપસંદ નંબર લેવા માટે તમારે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા પડશે.
- સૌ પ્રથમ તમારે ગૂગલ માં bsnl choose mobile number સર્ચ કરો.
- હવે ગુજરાત રાજ્ય માટે આપણે વેસ્ટ ઝોન સિલેક્ટ કરવાનો રહેશે.
- ફેન્સી નંબર પર ક્લિક કરવાનું રહેશે.
- અહીંયા નંબરની સિરીઝ માં તમારો મનપસંદ નંબર નાખવાનો રહેશે.
- નંબર સિલેક્ટ કર્યા પછી રિઝર્વ નંબર પર ક્લિક કરો.
- તમારો રિઝર્વ મોબાઈલ નંબર બુક કરવા તમારા મોબાઈલ નંબર પર આવેલ નાખો.
- હવે તમારો રિઝર્વ સિમ કાર્ડ લેવા નજીક ની ઓફિસ ની મુલાકાત લેવી પડશે.
આ રીતે તમે ઘરે બેઠા BSNL કંપનીનો મનપસંદ નંબર બુક કરી શકો છે.આ સંપૂર્ણ માહિતી મળી ગઈ હોઈ આવી જ માહિતી માટે અમારી વેબસાઈટ ની વિઝિટ કરતા રેહજો.